Business

You can add some category description here.

ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ નિર્મલ ઠક્કર દ્વારા બિઝનેસ ગ્રોથ માસ્ટરક્લાસ 2022ની યજમાની કરી

સેલેબ્રિટી સ્પીકર અને કોમ્યુનિકેશન એક્સપર્ટ એંકર મહેક ધવનની સાથે સમગ્ર દિવસ માટે આયોજન જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ...

Read more

ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશનના મેમ્બરો ગુજરાત સિનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચ પ્રંસંગે હાજર રહેશે

અમદાવાદ:  ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ)ના જોઇન્ટ સેક્રેટરી અતુલકુમાર પટેલ અને ગુજરાત કન્વિનર ઘનશ્યામ તળાવિયાએ આઈએમપીપીએ પ્રોડ્યુસર સભ્યો સાથે...

Read more

અમદાવાદીઓના પ્રિય સિઝલર ડેસ્ટિનેશન સેઝી સિઝલર્સદ્વારા પોતાની
દ્રિતીય એનીવર્સરીની ભવ્ય ઉજવણી

અમદાવાદના સિઝલર્સ પ્રેમીઓને માટે સાચા અર્થમાં સિઝલર્સનો સ્વાદ મળી રહે તે માટે સેઝી સિઝલર્સ રેસ્ટોરન્ટ પોતાની શરૂઆતથી જ સાતત્ય જાળવી...

Read more

ભારત અને સુઝકીનો પારિવારિક સંબંધ 40 વર્ષનો થયો, ગુજરાત વિશ્વમાં પણ મેન્યુફેકચરિંગ હબ બન્યું: PM મોદી

ભારત દેશમાં વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા PM  ભુજથી ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં મહાત્મા મંદિરમાં મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં...

Read more

મેલોરાનો ગુજરાતનો સૌ પ્રથમ ઓફલાઈન સ્ટોર અમદાવાદમાં શરૂ

એકટ્રેસ જાનકી બોડીવાલાના હસ્તે ઉદ્ધઘાટન ભારતનો ૧૮મો અને ગુજરાતનો પ્રથમ ઓફલાઈન સ્ટોર મેલોરા (www.melorra.com), ભારતની સૌથી ઝડપથી વિકસતી D2C બ્રાન્ડ્સમાંની...

Read more

કેએફસી ઈન્ડિયાએ બ્લોક (ચેન) પર સૌથી એપિક બકેટ ‘KFC BuckETH’ ડ્રોપ કરી

વિશ્વના સૌથી સ્વાદિષ્ટ ચિકનના નિર્માતા કેએફસીએ આ વખતે વર્ચ્યુઅલ વિશ્વમાં તેની પ્રતિષ્ઠિત બકેટને 'ડ્રોપ' કરીને તેના ચાહકોને ફરીથી આનંદિત કર્યા...

Read more

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z ફ્લિપ 4 અને ગેલેક્સી Z ફોલ્ડ 4 લોન્ચ કરાયાઃ આકર્ષક ઓફરો માટે હમણાં જ પ્રી-બુક કરો

રૂ. 45,999 સુધી લાભ લેવા માટે આજથી જ ગેલેક્સી Z સિરીઝ પ્રી- બુક કરો બહેતર ઉત્પાદકતા, કસ્ટમાઈઝેશન ક્ષમતાઓ અને ફ્લેક્સકેમ...

Read more

100થી ₹1.5 કરોડ: સુનીતા શર્માની અતુલ્ય વાર્તા

~ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ નાના નગરોમાં વિકાસની નવી તકો શોધી રહી છે~ ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં તાજેતરના દિવસોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ...

Read more

સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફ્લિપ 4, Z ફોલ્ડ 4 લોન્ચ કરાયા: સૌથી બહુમુખી ડિવાઈસીસ, જે સ્માર્ટફોન્સ સાથે આપણે ઈન્ટરએક્ટ કરીએ તે પદ્ધતિમાં બદલાવ લાવે છે

સેમસંગે તેની ચોથી પેઢીનો ફોલ્ડેબલ્સ સાથે સ્માર્ટફોનની વર્સેટાલિટીની સીમાઓને પાર કરીને બહેતર ઉત્પાદકતા, કસ્ટમાઈઝેશન ક્ષમતાઓ અને ફ્લેક્સકેમ અનુભવ આપે છે. નેશનલ, 10મી ઓગસ્ટ, 2022– સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.એ આજે પથદર્શક ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z ફ્લિપ 4 અને ગેલેક્સી Z ફોલ્ડ 4ની ભાવિ પેઢીની ઘોષણા કરી છે. “આ ભાવિ ફોલ્ડેબલ ડિવાઈસીસ બેજોડ મોબાઈલ અનુભવ પ્રદાન કરે છે, જે અમારા મોટા ભાગના ડાયનેમિક ઉપભોક્તાઓની જરૂરતોને પહોંચી વળે છે,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના મોબાઈલ એક્સપીરિયન્સ બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ડો. ટી એમ રોહે જણાવ્યું હતું. “અમારી એકધારી એકાગ્રતા અને ઉદ્યોગ આગેવાની થકી ફોલ્ડેબલ્સ માટે રોમાંચ વધવાનું ચાલુ રહેશે. અમે સફળતાથી દુનિયાભરમાં લાખ્ખો લોકો દ્વારા માણવામાં આવતી રેડિકલ પ્રોજેક્ટથી મુખ્ય પ્રવાહની ડિવાઈસ લાઈનઅપ સુધીની આ શ્રેણીમાં સફળતાથી પરિવર્તન લાવી દીધું છે.” ગેલેક્સી Z ફ્લિપ 4 સેમસંગના પ્રતિકાત્મક ફોર્મ ફેક્ટરની સફળતા પર ઘડવામાં આવ્યો છે, જે અપગ્રેડેડ કેમેરા અનુભવ, વિશાળ બેટરી અને વિસ્તારિત કસ્ટમાઈઝેશન સહિત મુખ્ય વિશિષ્ટતાઓનો ઉમેરો કરે છે, જ્યારે તેની અત્યંત કોમ્પેક્ટ ડિઝાઈનને પણ જાળવી રાખે છે. ગેલેક્સી Z ફોલ્ડ 4 સેમસંગના આજ સુધીના સૌથી વ્યાપક સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરીને ઉપભોક્તાઓ માટે નવી શક્યતાઓનાં દ્વાર ખોલી નાખે છે, જે આધુનિક કેમેરા ટેકનોલોજી અને શક્તિશાળી મોબાઈલ પ્રોસેસરો ઉપરાંત શેપ- શિફ્ટિંગ ડિઝાઈન, આકર્ષક ડિસ્પ્લે અને પીસી- જેવી મલ્ટીટાસ્કિંગ વિશિષ્ટતાઓ ઓફર કરે છે. ગેલેક્સી Z ફ્લિપ 4 સ્વ- અભિવ્યક્તિ માટે ઉત્તમ સાધન છે. તેની કોમ્પ્લેક્ટ ક્લેમશેલ ડિઝાઈન કોઈ પણ અન્ય સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી તેવો અજોડ અનુભવ આપે છે. ગ્રાહકો ફ્લેક્સકમ એક્ટિવેટ કરવા માટે Z ફ્લિપ 4 આંશિક ફોલ્ડ કરીને વિવિધ અંશમાં હેન્ડ્સ- ફ્રી વિડિયો શૂટ કરી શકે છે અથવા ફુલ ગ્રુપ સેલ્ફીઝ મઢી લે છે. ગેલેક્સી Z ફ્લિપ 4 વિસ્તારિત 3,700mAh બેટરી ધરાવે છે, જે ઉપબોક્તાઓને લાંબા કલાકો સુધી મઢી લેવા, જોવા અને કનેક્ટેડ રહેવા માટે અભિમુખ બનાવે છે. હવે Z  ફ્લિપ 4 પર સપોર્ટેડ સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથે આશરે 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકો છો, જેથી ઉપભોક્તાઓ જ્યારે પણ બેટરી થાય ત્યારે પણ કનેક્ટેડ રહી શકે છે. ગેલેક્સી Z ફોલ્ડ 4 ચાલુ, બંધ અથવા ફ્લેક મોડમાં હોય તો પણ વધતી ફંકશનાલિટી સાથે ડિવાઈસ નિર્માણ કરવાની સેમસંગની એકત્રિત મોબાઈલ ટેકનોલોજી નિપુણતાને જોડે છે. ઉપરાંત ફોલ્ડેબલ્સ સહિત લાર્જ - સ્ક્રીન અનુભવો માટે ગૂગલ દ્વારા નિર્મિત એન્ડ્રોઈડની સ્પેશિયલ આવૃત્તિ એન્ડ્રોઈડ 12 સાથે શિપ કરવામાં આવનાર તે પ્રથમ ડિવાઈસ છે. Z ફોલ્ડ 4 પર મલ્ટિટાસ્કિંગ અગાઉ કરતાં પણ આસાન છે, જેથી ઉપભોક્તાઓ હાલતાચાલતા વધુ કરાવી શકે છે. નવા ટાસ્કબાર તમારા પીસીની જેમ જ લેઆઉટ પૂરો પાડો છે, જે તમારાં ફેવરીટ અને વર્તમાન એપ્સને એક્સેસ આપે છે. મલ્ટીટાસ્કિંગ નવી સ્વાઈપ જેસ્ચર્સને આભારી વધુ જ્ઞાનાકાર છે. મલ્ટીટાસ્કની વધુ રીત માટે પોપ-અપ વિંડોઝ માટે ફુલ- સ્ક્રીન એપ્સ તુરંત સ્વિચ કરી શકો છો અથવા તમારા સ્ક્રીનને અડધું સ્પ્લિટ કરો. ગેલેક્સી Z ફોલ્ડ 4 અપગ્રેડેડ 50MP વાઈડ લેન્સ અને 30x સ્પેસ ઝૂમ લેન્સ સાથે અદભુત ફોટોઝ અને વિડિયોઝ લે છે. કેપ્ચર વ્યુ મોડ પર એક્ટિવિટેડ વિશાળ ઝૂમ મેપ, ડ્યુઅલ પ્રીવ્યુ અને રિયર કેમ સેલ્ફી સહિત કેમેરા મોડ્સના પ્રકાર વધતી મઢી લેવાની સાનુકૂળતા માટે અજોડ ફોર્મ ફેક્ટરનો લાભ લેવા માટે કસ્ટમ- બિલ્ટ છે. અને વિશાળ પિક્સેલ આકાર, 23 ટકા ઊજળા સેન્સર અને બહેતર પ્રક્રિયા શક્તિ સાથે ઉપભોક્તાઓ રાત્રે પણ સ્પષ્ટ છબિઓ મઢી શકે છે. શક્તિશાળી સ્નેપડ્રેગન® 8+ Gen 1 મોબાઈલ પ્લેટફોર્મ અને હાઈ- ફાસ્ટ 5G ને આભારી ગેમ્સ રમવાનું પણ મજેદાર બની જાય છે. સ્લિમ હિંજ, હલકું વજન અને સાંકડા બેઝલ્સ સાથે વ્યાપક સ્ક્રીન કવર સ્ક્રીનનો ઉપયોગ કરવા સાથે વન-હેન્ડેડ ઈન્ટરએકશન્સ આસાન બનાવે છે. Z ફ્લિપ 4 અને Z ફોલ્ડ 4 અમારા સૌથી મજબૂત ફોલ્ડેબલ્સ છે. મેઈન સ્ક્રીન પેનલનું ટકાઉપણું પણ ઓપ્ટિમાઈઝ્ડ લેયર સ્ટ્રક્ચરને આભારી બહેતર બનાવાયું છે, જે બહારી આંચકાથી હાનિ ઓછી કરવામાં મદદ કરે છે. ઉપરાંત Z ફ્લિપ 4 અને Z ફોલ્ડ 4 IPX8 જળ પ્રતિરોધક સાથે સુસજ્જ છે, જેથી ઉપરભોક્તાઓ વરસાદમાં સપડાઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

Read more

એમેઝોન ઈન્ડિયા દ્વારા લોજિસ્કિટ્સ વેપાર નિર્માણ કરવા એન્ટરપ્રેન્યોર્સને ટેકો આપવા વિશેષ ડાઈવર્સિટી ગ્રાન્ટની ઘોષણા

આ નવી પહેલનું લક્ષ્ય મહિલાઓ, વિકલાંગો અને એલજીબીટીક્યુઆઈએ + સમુદાયના લોકોનો એમેઝોનના ડિલિવરી સર્વિસ પાર્ટનર પ્રોગ્રામમાં સહભાગ વધારવાનું છે આજે એમેઝોન દ્વારા...

Read more
Page 1 of 20 1 2 20

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.