Business

You can add some category description here.

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય કેમ્પને ખુલ્લો મૂક્યો

આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે...

Read more

રિયલમીનો પહેલો ગ્લોબલ ફ્લેગશિપ સ્ટોર અમદાવાદમાં આવ્યો છે, જે વપરાશકર્તાઓ માટે ટ્રેન્ડસેટિંગ ટેકનોલોજી લાવે છે

13000 ચોરસ ફૂટમાં ફેલાયેલું, અદ્યતન ફ્લેગશિપ સ્ટોર, વપરાશકર્તાઓ માટે સ્માર્ટફોન અને એઆઇઓટી ઉત્પાદનોમાં નવીનતમ નવીનતાઓ લાવે છે રિયલમી, સૌથી વિશ્વસનીય...

Read more

કોઇનસ્વિચ દ્વારા ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો માર્કેટ
માટે સૌપ્રથમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ CRE8 લોન્ચ કરાયો

કોઇનસ્વિચનો ક્રિપ્ટો રુપી ઇન્ડેકસ (CRE8) એ ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો માર્કેટનું પર્ફોમન્સ માપવા માટેનો સૌપ્રથમ ઇન્ડેક્સ અત્યાર સુધી વિદેશી ચલણમાં દેખાતા...

Read more

જેકે લક્ષ્મી સિમેન્ટનો જાન્યુઆરી-માર્ચ 22માં ચોખ્ખો નફો વધીને રૂ. 161.26 કરોડ થયો.

જેકે લક્ષ્મી સિમેન્ટ લિ, ભારતની અગ્રણી સિમેન્ટ કંપનીઓમાંની એક છે , જાન્યુઆરી-માર્ચ ૨૨ માં રૂ.1497.64 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જે...

Read more

ઇન્ટરનેશનલ સ્પીકર શ્રી પરેશ સોલંકી દ્વારા એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર  સેમિનાર યોજાયો 

શ્રી  પરેશ સોલંકી ઇન્ટરનેશનલ નિકાસ આયાત એક્સપોર્ટ ઈમ્પોર્ટ ટ્રેનર અને એક્સપોર્ટર છે. તેઓ OlineExim.com ના સ્થાપક અને OES એક્સપોર્ટ ઈમ્પોર્ટ...

Read more

OMA લિવિંગે ઈસ્કોન-આંબલી રોડ, અમદાવાદ ખાતે ફ્લેગશિપ સ્ટોર શરૂ કર્યો

ભારતીય ઘરોમાં ઉત્કૃષ્ટ ડિઝાઇન લાવવાની એક દાયકા લાંબી સફરની ઉજવણી કરતાં, હીરો મોટર્સના ફોલ્ડમાંથી લક્ઝરી હોમ ડેકોર બ્રાન્ડ OMA લિવિંગે...

Read more

એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં તેની રિટેઈલ હાજરી વિસ્તારીઃ ગાંધીધામમાં સેલ્સ અને સર્વિસ એકમ શરૂ કર્યું

ડીલરશિપેબાળકીઓનાશિક્ષણનેટેકોઆપીનેએમજીસેવાવેલ્યુઝપરભારઆપ્યો એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતના ગાંધીધામમાં નવું સેલ્સ અને સર્વિસ એકમનો ભવ્ય શુભારંભ કર્યો હોવાની ઘોષણા કરી છે. આ...

Read more

સેફએક્સપ્રેસએ ગુજરાતના ભાયલામાં તેનો 69મો અતિ આધુનિક લોજિસ્ટિક્સ પાર્ક લોન્ચ કર્યો

નવી સુવિધા ગુજરાત પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપશે Safexpress, ભારતની સૌથી મોટી સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ કંપનીએ ગુજરાતમાં તેનો અતિ-આધુનિક...

Read more

દુબઈ સ્થિત પ્રથમ અરેબિક કંપની ફોક્સ  ઇન્ટરનેશનલ એડવાઈઝરી માટે અમદાવાદમાં પ્રથમ ઓફિસ ખોલી

એશિયામાં, દુબઈ જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને વિશ્વનું નાણાકીય હબ, વૈશ્વિક રોકાણકાર કનેક્ટ, ભારતીયોની લગભગ દુબઈમાં મોટી...

Read more

ક્રિપ્ટો પર ઇક્વિટી માર્કેટસ જેટલો કર લાદો: આશિષ સિંઘલ,કોઇનસ્વિચના સહ-સ્થાપક અને સીઇઓ

નાણાં ખરડો હોવા છતાં, ક્રિપ્ટો ઉદ્યોગ કર નીતિમાં વાજબી ફેરફાર કરવાના સંભાવના જોઇ રહ્યો છેક્રિપ્ટો એસેટ્સ એવી જ પબ્લિક બ્લોકચેઇન...

Read more
Page 16 of 32 1 15 16 17 32

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.