Television

કલર્સના ખતરોં કે ખિલાડી 13 ના સહભાગી રશ્મીત કૌર કહે છે, “જ્યારે હું મારા જીવનના સૌથી મોટા સાહસ પર છું, ત્યારે હું મ્યુઝિક બનાવવાનું યાદ કરીશ.

કલર્સનો 'ખતરોં કે ખિલાડી' તેની 13 મી એડિશન સાથે એડ્રેનાલિન પ્રેરણાત્મક સાહસો અને અભૂતપૂર્વ સ્તરના ભયથી ભરેલી છે. જંગલની થીમમાં કલ્પના કરવામાં...

Read more

સોની સબ લોન્ચ કરે છે પુષ્પા ઇમ્પોસિબલ!

સન્માન અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની એક મહિલાની બિનપરંપરાગત મુસાફરીની વાર્તા “લાઇફને ફુલ ટાઇમ મુઝસે ફિલ્ડીંગ હી કરવાઇ હૈ, ઇસલિયે અબ...

Read more

કલર્સ કથાની સ્થિતિસ્થાપકતાની હૃદયસ્પર્શી વાર્તા લાવી રહી છેઃ મુસ્કુરાને કી વજહ તુમ હો

પ્રતિભાશાળી અભિનેત્રી તન્વી મલ્હારા આ શો સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જેની સામે મુખ્ય ભૂમિકામાં કુનાલ જયસિંગ હશે ~ ~ સતોરી મિડિયા દ્વારા નિર્મિત મુસ્કુરાને કી વજહ તુમ હો 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથી પ્રસારિત થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે માણી શકાશે, ફક્ત કલર્સ પર ~ આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં માતાઓની તેમના સંતાનને પોષવા અને ઉછેરવા માટે અને તેમના સંતાનના કલ્યાણ માટે પોતાને દરેક બાબતોનો ત્યાગ કરવા માટે પૂજા કરવામાં આવે છે. જોકે જ્યારે એકલી માતા પોતાના સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરતી હોય ત્યારે આપણે તેને અલગ નજરિયાથી કેમ જોઈએ છીએ? પિતાની ગેરહાજરીમાં માતા પોતાના સંતાનન પોતાનું નામ અને ઓળખ કેમ નહીં આપી શકે? આવા ઘણા બધા પ્રશ્નો કલર્સનો નવો ફિકશન ડ્રામા મુસ્કુરાને કી વજહ તુમ હો ઊભા કરે છે, જ આવી જ એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી માતા- કથાની વાર્તા બતાવે છે. કથા સમાજની બધી જૂની ઘરડ તોડીને સ્વતંત્ર રીતે સંતાનનો ઉછેર કરવાનું નક્કર પગલું લે છે. જોકે પુરુષના ટેકા વિના મહિલા સંતાનને એકલી ઉછેરી નહીં શકે એવું માનનારા બધા જ તેની આ માટે ટીકા કરે છે. તે પોતાના માર્ગમાં આવતા દરેક પડકારો સામે લડીને જીવનના આ તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે શું કથા તેની ખુશી માટે કારણ બનનારા કોઈ વિશેષને શોધી શકશે? સતોરી મિડિયા દ્વારા નિર્મિત આ શોમાં તન્વી મલ્હારા મુખ્ય પાત્ર કથા સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જ્યારે અભિનેતા કુનાલ જયસિંગ કબીરની ભૂમિકા ભજવશે. મુસ્કુરાને કી વજહ તુમ હોનું પ્રસારણ 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથીથશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે ફક્ત કલર્સ પર જોઈ શકાશે. વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ ઉમેર્યું હતું કે, “આપણા સમાજમાં સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરવું એટલે કેટલાક પડકારો આવે છે. અમારો નવો શો મુસ્કુરાને કી વજહ તુમ તે આલેખિત કરવા સાથે જૂની ઘરેડ તોડવાનું સાહસિક પગલું લેનારી કથાની સુંદર વાર્તા પણ કહે છે. આ શોમાં કથાના રોચક પ્રવાસ સાથે સાહસ, પ્રેમ અથવા ખુશી સહિત વિવિધ ભાવનાઓનું સંમિશ્રણ છે. કથા નૈનિતાલની આશાવાદી યુવતી છે, જે મહિલાઓ માટેની એનજીઓમાં કામ કરે છે. જોકે સમાજની જૂની ઘરેડને તોડીને પોતાના સંતાનને એકલી ઉછેરવાનું નક્કી કરે છે ત્યારે તેના જીવનમાં અણધાર્યો વળાંક આવે છે. કથા સાથે ઉદયપુરનો સુંદર બિઝનેસમેન કબીર અથડાય છે, જે કથાના વ્યક્તિત્વ અને સ્થિતિસ્થાપકતાથી મોહિત થાય છે, તે કથાના પ્રેમમાં પડે છે અને તેને પરણવા માટે સમજાવે છે. કથા તેના જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા જતી હોય છે ત્યાં તેમના પ્રેમની આડમાં તેનું માતૃત્વ આવશે? શું તેના ભૂતકાળ છતાં નવા પરિવારમાં તેનો સ્વીકાર કરાશે? ક્રિયેટિવ પ્રોડ્યુસર ફાતેમા રંગીલા કહે છે, અમે કલર્સ સાથે અમારા જોડાણ...

Read more

બે નવી વાર્તા, એક મનોરંજન સ્થળ કલર્સ લાવી રહી છે “નાગીન”ની છઠ્ઠી સીઝન અને નવોનક્કોર ફિકશન ડ્રામા “પરિણીતી”

બાલાજી ટેલિફિલ્મ્સ ગૃહની નાગીન 6નું પ્રસારણ 12મી ફેબ્રુઆરીથી થશે, જે પછી શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યાથી માણી શકાશે, જ્યારે...

Read more

સોનીલિવ પર રોકેટ બોયઝ રેજિનાને દર્પણના આધ્યાત્મિક પ્રવાસે લઈ જાય છે, જેને લઈ તે આઈકોનિક મૃણાલિની સારાભાઈ બને છે

અમદાવાદમાં મૃણાલિની સારાભાઈ ડાન્સ એકેડેમીની આત્મચિંતન મુલાકાતથી શરૂઆત કરતાં રેજિના કેસેન્ડ્રામાં લીજન્ડ સાથે એકત્રતાની લાગણી ઘર કરી ગઈ. રેજિના સોનીલિવ...

Read more

કલર્સના નવા ફિક્શન શો ‘પરિણીતી’માં આંચલ સાહુ, તન્વી ડોગરા અને અંકુર વર્મા મુખ્ય ભૂમિકા ભજવશે 

કહેવાય છે કે સાચી મિત્રતામાં પહાડો ખસેડવાની શક્તિ હોય છે. બે મિત્રો ભલે એકબીજાથી દૂર હોય, પરંતુ તેઓ હંમેશા હૃદયથી...

Read more

ડોક્સહોક્સ એન્ટરટેઇનમેન્ટ અને અનુભૂતિ મિડિયા ના સંયુક્ત ઉપક્રમે શોર્ટ ફિલ્મ સિરીઝ નું નિર્માણ

ડોક્સહોક્સ એન્ટરટેઇનમેન્ટ અને અનુભૂતિ મિડિયા ના સંયુક્ત ઉપક્રમે શોર્ટ ફિલ્મ સિરીઝ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ શોર્ટ ફિલ્મ...

Read more

ક્યાં હોતા હૈ જબ એક આશિકઆશિકી કી હદ પાર કર જાતા હૈ

કલર્સ પ્રસ્તુત કરે છે રોમેન્ટિક થ્રિલરઃ ફના- ઈશ્ક મેં મરજાવાં ~  કલાકારોમાં ઝાઈન ઈમામ, રીમ સમીર શેખ અને અક્ષિત સુખીજા...

Read more
Page 2 of 5 1 2 3 5

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.