Tag: CEO

થિયોબ્રોમા, ભારતની અગ્રણી બેકરી અને પેટીસેરી બ્રાન્ડ ગુજરાતમાં પોતાનો વિસ્તાર કરે છે

થિયોબ્રોમા, ભારતની અગ્રણી બેકરી અને પેટીસેરી બ્રાન્ડ ગુજરાતમાં પોતાનો વિસ્તાર કરે છે

આ માર્ચ, 2023માં સુરતમાં બે સ્ટોર્સ ખોલશે આ માર્ચ 2023 માં સુરત શહેરમાં બે સ્ટોર્સ ખોલવાની સાથે ગુજરાતમાં તેની સૌથી વધુ વેચાતી બ્રાઉની અને કેક માટે જાણીતી ભારતની સૌથી પ્રિય અને સૌથી મોટી પ્રીમિયમ બેકરી અને પેટીસેરી બ્રાન્ડ થિયોબ્રોમા લોન્ચ કરવાની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે. થિયોબ્રોમા 24મી માર્ચે સર્વ-શાકાહારી મેનૂ અને વિશિષ્ટ ઉત્પાદનો સાથે તેના બે આઉટલેટ ખોલે છે. પ્રથમ આઉટલેટ યુનિટ નંબર 1, વુડ સ્ક્વેર, મધુવન સર્કલ પાસે, એલ.પી. સવાણી રોડ, અડાજણ, સુરત અને બીજું આઉટલેટ યુનિટ નં.7, વેસ્ટર્ન વેસુ પોઈન્ટ, સુરત ખાતે ખુલે છે. થિયોબ્રોમાએ 2004માં મુંબઈમાં ફેમિલી ચલાવતી બેકરી તરીકે તેની સફર શરૂ કરી હતી. આગામી અઢાર વર્ષોમાં, બ્રાન્ડે એક્સેપશનલ પ્રોડક્ટ્સ, ઓનેસ્ટ પ્રાઈઝિંગ અને વાર્મ સર્વિસ માટે અપ્રતિમ પ્રતિષ્ઠા ઊભી કરી. આજે તે બ્રાઉનીઝ, કેક, કૂકીઝ અને ક્રેકર્સ, બ્રેડ અને સેવરી, તેમજ તેની વિયેનોઈઝરીઝ, બેવરેજીસ અને યુનિક ફેસ્ટિવની અને સિઝનલ ઓફરિંગ જેવી બહુવિધ કેટેગરીમાં ફેલાયેલી તેની વ્યાપક, ખૂબ માંગવાળી પ્રોડક્ટ રેન્જ માટે જાણીતું છે. ગયા વર્ષે થિયોબ્રોમાએ મુંબઈ, પુણે, નાસિક, દિલ્હી એનસીઆર, ચંદીગઢ-મોહાલી, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈમાં ફેલાયેલા 100 આઉટલેટ્સનો માઈલસ્ટોન પાર કર્યો હતો, જેમાં ફક્ત ડિલિવરી માટેના 'ક્લાઉડ' આઉટલેટ્સ જેવા નવા ફોર્મેટ સ્ટોરનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડે 1.5 વર્ષ પહેલા તેમનો ઓનલાઈન બ્રાન્ડ સ્ટોર પણ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. તેમની સિગ્નેચર પ્રોડક્ટ્સ ઝોમેટો, સ્વિગી જેવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર છે અને બ્રાન્ડ તેમના પ્લેટફોર્મ દ્વારા પસંદગીની કેટેગરીને રિટેલ કરવા માટે એમેઝોન અને સુપરડેઈલી જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી ધરાવે છે. “અમને સુરતમાં ફૂડિસ લોકોની ભૂમિ પર અમારી સિગ્નેચર ઓફરિંગ્સ લાવવામાં અને ગુજરાતના બજારમાં અમારો પ્રવેશ કરવામાં ખૂબ જ આનંદ થાય છે. શહેરમાં સમજદાર ફૂડ લવર્સનો એક મોટો સમુદાય છે જેઓ ફૂડ, ફૂડ લવર્સ અને ઇન્ગ્રિડિયન્સ વિશે ઉચ્ચ સ્તરની અવેરનેસ ધરાવે છે. અને અમે શહેરમાં અમારો પહેલો સ્ટોર ખોલવા માટે ઉત્સાહિત છીએ.'' શ્રી ઋષિ ગૌર, સીઈઓ, થિયોબ્રોમા એ જણાવ્યું હતું. રિકમન્ડેડ પ્રોડક્ટ્સ અમારી સિગ્નેચર ઑફરિંગમાં ફડગી બ્રાઉનીની રેન્જનો સમાવેશ થાય છે, કેટલીક ફેવરિટમાં એગલેસ મિલિયોનેર બ્રાઉની અને એગલેસ આઉટ્રેજિયસ બ્રાઉનીનો સમાવેશ થાય છે. થિયોબ્રોમાની ખૂબ જ પ્રિય કેકમાં બેસ્ટ સેલર એગલેસ ડચ ટ્રફલ કેક, હેઝલનટ પ્રલાઇન મૌસ કેક, ચોકોહોલિક કેક અને એગલેસ ઓપિયમ કેકનો સમાવેશ થાય છે. થિયોબ્રોમાની એગલેસ માવા કેક અને એગલેસ ડેન્સ લોફ એ ટી ટાઈમની પરફેક્ટ ટ્રીટ છે અને તેની ભલામણ કરવામાં આવે છે! જેમ કે એગલેસ ચોકલેટ ટર્ટ, પ્યોર બટર પામિયર્સ, ક્રેકર્સ અને પેસ્ટ્રીઝની વિશાળ શ્રેણી જેવું અન્ય ઘણું મોટાભાગે  લોકોની પસંદ છે. સુરત માટે અમે ઓલ-વેજિટેરિયન અને એગલેસ મેનુ તૈયાર કર્યું છે અને અમે એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છીએ જેમ કે એગલેસ આલમન્ડ નોગેટિન કેક, એગલેસ આફ્ટર નાઈન કેક અને એગલેસ બ્લુબેરી ચીઝકેક  જે માત્ર સુરત આઉટલેટ્સમાં જ ઉપલબ્ધ છે.

નેક્સસ પોઇન્ટ.એઈ (NexusPoint.AE) રિયલ એસ્ટેટ દુબઇ સ્થિત કંપનીએ અમદાવાદ, ગુજરાતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી

નેક્સસ પોઇન્ટ.એઈ (NexusPoint.AE) રિયલ એસ્ટેટ દુબઇ સ્થિત કંપનીએ અમદાવાદ, ગુજરાતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી

અમદાવાદ: નેક્સસ પોઇન્ટ (Nexus Point.AE) એ દુબઇ રિયલ એસ્ટેટ સ્થિત કંપની છે જે તેની પ્રથમ પ્રાદેશિક ઓફિસ ગુજરાતમાં સાયન્સ સિટી ...

ગુજરાત રાજ્યમાં પીવીઆર સિનેમાએ 15મી પ્રોપર્ટી લોન્ચ કરી

ગુજરાત રાજ્યમાં પીવીઆર સિનેમાએ 15મી પ્રોપર્ટી લોન્ચ કરી

પીવીઆર સિનેમાએ જામનગરમાં ‘વર્લ્ડઝ ઓઇલ સિટી’ તરીકે ડેબ્યૂ કરી સપ્ટેમ્બર 2021: ભારતીય ફિલ્મ પ્રદર્શનમાં અગ્રણી એવી પીવીઆર સિનેમાએ 100% રસી ...

નેચરલ ડાયમંડ કાઉન્સિલે વિશ્વના સૌથી મોટા જ્વેલરી ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા કરી

નેચરલ ડાયમંડ કાઉન્સિલે વિશ્વના સૌથી મોટા જ્વેલરી ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા કરી

મે 20, 2021 – નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી) એ આજે ગ્રેટર ચાઇના રિજનમાં, ચાઉ તાઈ ફૂક જ્વેલરી ગ્રુપ (ચાઉ તાઈ ...

ટાટા સ્ટીલ પીજીટીઆઈ અને ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ દ્વારા સંયુક્તપણે ગ્લેડ વન માસ્ટર્સ ૨૦૨૧નું આયોજન કરેલ

ટાટા સ્ટીલ પીજીટીઆઈ અને ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ દ્વારા સંયુક્તપણે ગ્લેડ વન માસ્ટર્સ ૨૦૨૧નું આયોજન કરેલ

આ ક્ષેત્રના શીર્ષ નામોમાં ઉદયન માને, રાશિદ ખાન, અજીતેશ સંધુ, ચિક્કારંગપ્પા, વિરાજ મડપ્પા, ખલીન જોશી, કરણદીપ કોચર સામેલ છે.ટુર્નામેન્ટમાં રૂ. ...

એમવે ઇન્ડિયાને 2020માં પરંપરાગત હર્બ ન્યૂટ્રીશન કેટેગરીમાં INR 100 કરોડના વેચાણની આશા;સ્થાનિક સોર્સિંગને મજબૂત બનાવ્યું

એમવે ઇન્ડિયાને 2020માં પરંપરાગત હર્બ ન્યૂટ્રીશન કેટેગરીમાં INR 100 કરોડના વેચાણની આશા;સ્થાનિક સોર્સિંગને મજબૂત બનાવ્યું

આ કેટેગરી 2020થી 2024 દરમિયાન CAGRના 32%ના દરે વધવાની અપેક્ષાન્યૂટ્રીશન કેટેગરીમાં પરંપરાગત હર્બ્સ રેન્જનું યોગદાન 2024 સુધીમાં બમણું થઇ જશેપરંપરાગત ...

અથર એનર્જી અથર 450X નો બાયબેક પ્રોગ્રામ રજૂ કરે છે

3 વર્ષના અંતે અથર 450X નું રુ. 85,000* ની કિંમતે એશ્યોર્ડ બાયબેકઅથર 450X માટે ખરીદી-સક્ષમતા અને માલિકીના ઉકેલમાં પણ સુધારો કરે છેઅથર 450 પ્લસની કિંમતમાં ઘટાડો  ઓક્ટોબર 2020: અથર એનર્જી ભારતમાં ઈલેક્ટ્રોનિક વાહનની ...

પીટ્રોન વાયરલેસ નેકબેન્ડ કેટેગરીને હચમચાવવા તૈયાર

પીટ્રોન વાયરલેસ નેકબેન્ડ કેટેગરીને હચમચાવવા તૈયાર

ટેન્જેન્ટ લાઈટ અને ટેન્જેન્ટ બીટ્સ લોન્ચ, કિંમત રૂ. 499થી શરૂ! ભાવના અવરોધો તૂટ્યા!પાતળો વાયરલેસ નેકબેન્ડ હેડસેટ, ઝડપી અને અવિરત પેરિંગ ...

હિમાલયા બેબીકેરે લોન્ચ કર્યું બેબી હેર ઓઇલ- સ્વસ્થ વાળ માટે પ્રાકૃતિક ઔષધિઓ સાથે વૈજ્ઞાનિક રૂપથી શોધાયેલ પ્રોડક્ટ

હિમાલયા બેબીકેરે લોન્ચ કર્યું બેબી હેર ઓઇલ- સ્વસ્થ વાળ માટે પ્રાકૃતિક ઔષધિઓ સાથે વૈજ્ઞાનિક રૂપથી શોધાયેલ પ્રોડક્ટ

India, 2020: ભારતની લીડીંગ હોમગ્રાઉન વેલનેસ કંપની, હિમાલયા ડ્રગ કંપનીએ "હિમાલય બેબી હેર ઓઇલ" લોન્ચ કર્યું છે, જે ખાસ કરીને ...

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.