આ આઝાદી દિવસ પર સેમસંગે કન્ઝયુમર ડ્યુરેબલ્સ પર સેમસંગ સ્માર્ટ પ્લાઝા ખાતે સંરક્ષણ દળના કર્મચારીઓ માટે સીએસડી લાભો વિસ્તાર્યા
દેશભરના ચુનંદા સેમસંગ સ્માર્ટ પ્લાઝા ખાતે સંરક્ષણ દળના કર્મચારીઓને સેમસંગની પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી ઓફર કરવા અને ખરીદી અનુભવ બહેતર બનાવવાનું ...